Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

સિંધુ નગર વિસ્તારમાં મહિલા અને પુરુષ વચ્ચે મંદિરમાં થયેલી મારામારીના સીસીટીવી વાયરલ

Bhavnagar City, Bhavnagar | Nov 29, 2025
ભાવનગર સિંધુ નગર વિસ્તારમાં રહેતા કવિતાબેન નાગદેવે નોંધાવેલી ફરીયાદ મુજબ, તા. 15/10/25ની રાત્રે તેઓ પોતાના ભત્રીજા સાથે દર્શન કરવા ગયા હતા તે સમયે અનિલભાઈ ચૌઇથાણી સાથે બોલાચાલી બાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી ત્યારબાદ અનિલભાઈ તથા તેના સાથી પરેશભાઈ અને નાનકભાઈએ અપશબ્દો બોલી ધમકી આપી ઝઘડો કર્યો હોય તે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

MORE NEWS

No related stories for this location.

સિંધુ નગર વિસ્તારમાં મહિલા અને પુરુષ વચ્ચે મંદિરમાં થયેલી મારામારીના સીસીટીવી વાયરલ - Bhavnagar City News