Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મણિનગર: વટવામાં આતંક મચાવનાર ૪ આરોપીની પોલીસે કરી ધરપકડ

Maninagar, Ahmedabad | Apr 12, 2026
આજે રવિવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ વટવામાં જાહેર રોડ પર ગાડી પાર્ક કરી આતંક મચાવનાર ૪ ની પોલીસે ધરપકડ કરી છે.આરોપીઓએ તલવારથી અસામાજિક તત્વોએ ફરિયાદીને આપી હતી ધમકી.અંગત અદાવતમાં ખુલ્લી તલવાર વડે આરોપીએ આપી હતી ધમકી.સમગ્ર ઘટનાનો વિડિઓ થયો હતો વાયરલ.વટવા પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ.આદિલ શેખ , ફારૂક ગરદન, મોઇન ઉર્ફે લંગડો તેમજ હુસૈન ઉર્ફે ભૈયાની ધરપકડ કરાઈ.