Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

વધુ વાંચો ➠ સોમનાથ મંદિરથી માત્ર ૧૫ કિમીના અંતરે આવેલા ગોરખમઢી ગામમાં એક અતિ પ્રાચીન અને પવિત્ર ‘રૂખડો’ (ગોરખ આમલી)નું વૃક્ષ આવેલું છે. આશરે 2000 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવતા આ વિરાસત વૃક્ષ સાથે લોકોની ઊંડી આસ્થા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષની નીચે બેસવાથી જ કફ, ખાંસી અને ઉધરસ જેવા રોગોમાં રાહત મળે છે, તેમજ અહીં નારિયેળ બાંધવાથી નાનાં બાળકોની શરદી-ઉધરસ મટે છે. સ્થાનિક લોકો માટે કલ્પવૃક્ષ સમાન આ વૃક્ષનું થડ ખૂબ જ જાડું અને લિસ્સું હોય છે, જેથી શિકારી પ્રાણીઓ ચડી શકતા નથી અને પક્ષીઓ તેની બખોલમાં સુરક્ષિત માળો બનાવે છે. ચોમાસામાં જ લીલાંછમ પાંદડાં અને આકર્ષક સફેદ ફૂલોથી ખીલી ઊઠતા આ વૃક્ષના ફળ નિઃસંતાન મહિલાઓ માટે આશીર્વાદરૂપ મનાય છે, જ્યારે તેની છાલમાંથી નીકળતો ગુંદર પશુઓના ઘા મટાડવામાં ઉપયોગી નીવડે છે. { Rukhdo, Baobab Tree, Old Tree, Gir Somnath, Old Somnath, History, Somnath History, An old tree at Gorakhmadhi, Our Sutrapada } #girsomnath #gujarat #oldtree #explore #reels

Sutrapada, Gir Somnath | Jul 31, 2026

MORE NEWS