ગોધરા: ગોધરામાં પોલીસ ગરબા મહોત્સવમાં વૃદ્ધાશ્રમના વડીલોએ કર્યા આદ્યશક્તિનાં દર્શન
ગોધરામાં પોલીસ ગરબા મહોત્સવમાં વૃદ્ધાશ્રમના વડીલોએ કર્યા આદ્યશક્તિનાં દર્શન, જિલ્લા પોલીસવડા ડો. હરેશ દુધાતે ભેટ આપી કર્યું સ્વાગત,ગોધરા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ પોલીસ પરિવાર અને સેફ ફાઉન્ડેશન પંચમહાલ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં માનવતાભર્યો પ્રસંગ જોવા મળ્યો હતો. વૃદ્ધાશ્રમના વડીલો માતાજીનાં દર્શન કરવા અને આરતીમાં ભાગ લેવા માટે મહોત્સવમાં પધાર્યા હતા. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતે વૃદ્ધાશ્રમના તમા