બોટાદ શહેર: બોટાદ: તહેવારો પહેલા રસ્તાના ખુલ્લા ખાડાઓથી નાગરિકો પરેશાન, અકસ્માતનો ડર
Botad City, Botad | Oct 20, 2026
બોટાદના સબિહા હોસ્પિટલ પાસે નગરપાલિકાના ખુલ્લા ખાડા અને કાટમાળથી વાહનચાલકો મુશ્કેલીમાં. દિવાળીના તહેવાર ટાણે જ બિસ્માર રસ્તાઓ અકસ્માતને આપી રહ્યા છે આમંત્રણ. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ.