Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

વેજલપુર: અમદાવાદમા રૂઆબ બતાવી કરોડોનું ફુલેકું ફેરવનાર 'મડાઠગ દંપતી', વૈભવી ગાડીઓ જપ્ત

Vejalpur, Ahmedabad | Jun 5, 2026
રૂઆબ બતાવી કરોડોનું ફુલેકું ફેરવનાર 'મડાઠગ દંપતી' : વૈભવી ગાડીઓ જપ્ત..અમદાવાદમાં પડેલી પત્નીના હત્યારા પતિનો બીજી પત્ની સાથે મળીને આચરેલી છેતરપીંડીના માસ્ટરપ્લાનનો પર્દાફાશ: અધિકારીઓ અને હાઈપ્રોફાઈલ લોકો સાથે ફોટો બનાવી ગાળીયામાં ઉતારનારા દંપતીને 20 કરોડની લક્ઝરી ગાડીઓના કાફલા સાથે દબોચ્યાં
વેજલપુર: અમદાવાદમા રૂઆબ બતાવી કરોડોનું ફુલેકું ફેરવનાર 'મડાઠગ દંપતી', વૈભવી ગાડીઓ જપ્ત - Vejalpur News