Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

કારગીલ વિજય દિવસ નિમિત્તે પીપલોદ કારગીલ ચોક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ સાથે વિશેષ કાર્યક્રમ યોજાયો આજે સમગ્ર દેશ વિશ્વ કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે સુરતના પીપલોદ સ્થિત કારગીલ ચોક ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કારગીલ યુદ્ધના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના શૌર્ય અને બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.. . . . . . . . . #kargildivas #piplod #kargilchowk #bhajap #purneshmodi #harshsanghvi #korat #surat #bjp4surat #bjpgujarat #narendramodi #bhajap #bhartyajantaparty #kamal #kamalparty #crpatil #bhupendrapatel #purneshmodi #suratbjp #politicsnews #politics #ભાજપ #surat #ssknews

Udhna, Surat | Jul 26, 2026

MORE NEWS

લીમખેડા નજીક કેમિકલ ટ્રકમાં ભીષણ આગ, ડ્રાઇવર-ક્લીનર જીવતા ભુંજાયા
અમદાવાદ-ઇન્દોર હાઈવે પર ભયાનક અકસ્માત, બેના કરૂણ મોત
પ્લાયવુડ ટ્રકને કેમિકલ ટ્રકે મારી ટક્કર, આગે લીધો વિકરાળ રૂપ
લીમખેડા હાઈવે પર સળગી ઊઠી કેમિકલ ટ્રક, ડ્રાઇવર-ક્લીનરનું ઘટનાસ્થળે મોત....

લીમખેડા નજીક કેમિકલ ટ્રકમાં ભીષણ આગ, ડ્રાઇવર-ક્લીનર જીવતા ભુંજાયા અમદાવાદ-ઇન્દોર હાઈવે પર ભયાનક અકસ્માત, બેના કરૂણ મોત પ્લાયવુડ ટ્રકને કેમિકલ ટ્રકે મારી ટક્કર, આગે લીધો વિકરાળ રૂપ લીમખેડા હાઈવે પર સળગી ઊઠી કેમિકલ ટ્રક, ડ્રાઇવર-ક્લીનરનું ઘટનાસ્થળે મોત....

Udhna, Surat | Jul 26, 2026

સરથાણા વિસ્તારમાં ચોરીના કેસમાં 2 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સરથાણા પોલીસ મથકની હદમાં દુકાન અને ક્લિનિકમાંથી મોબાઈલ તથા રોકડની ચોરી કરનાર બે વર્ષથી વોન્ટેડ રીઢાને ઝડપી પાડ્યો હતો..
.
.
.
.
.
.
.
.

#sarthana #chori #theif #crime #police #crimebranch #surat #ssknews

સરથાણા વિસ્તારમાં ચોરીના કેસમાં 2 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સરથાણા પોલીસ મથકની હદમાં દુકાન અને ક્લિનિકમાંથી મોબાઈલ તથા રોકડની ચોરી કરનાર બે વર્ષથી વોન્ટેડ રીઢાને ઝડપી પાડ્યો હતો.. . . . . . . . . #sarthana #chori #theif #crime #police #crimebranch #surat #ssknews

Udhna, Surat | Jul 26, 2026

વરાછા પોલીસે લાખોના ગાંજા સાથે એકને ઝડપી પાડી નો ડ્રગ્સ અભિયાનને સફળ બનાવ્યું

સુરતની વરાછા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને સફળ બનાવ્યુ હોય તેમ લાખોના ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો..
.
.
.
.
.
.
.
.

#varachha #police #drugs #illegal #crime #police #surat #ssknews

વરાછા પોલીસે લાખોના ગાંજા સાથે એકને ઝડપી પાડી નો ડ્રગ્સ અભિયાનને સફળ બનાવ્યું સુરતની વરાછા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને સફળ બનાવ્યુ હોય તેમ લાખોના ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.. . . . . . . . . #varachha #police #drugs #illegal #crime #police #surat #ssknews

Udhna, Surat | Jul 26, 2026