Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મણિનગર: GSRTS કચેરી ખાતે ભરતીના ઉમેદવારો દ્વારા કરાઈ રજૂઆત

Maninagar, Ahmedabad | Jun 22, 2026
GSRTCમાં ડ્રાઈવરની ભરતી પ્રક્રિયામાં ઉમેદવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. RTO સર્વરમાં ટેકનિકલ ખામીને કારણે લાયસન્સ રિન્યુઅલ કરવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૫ જુલાઈ હોવાથી ઉમેદવારોમાં ચિંતાનો માહોલ છે. મુદત પૂરી થવાના ડરે ઉમેદવારોએ હવે લાયસન્સ રજૂ કરવા માટે વધારાનો સમય આપવાની ઉગ્ર માંગ કરી છે.