Surat News: કોઝવે બંધ! ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં વધારો
સુરત: ઉપરવાસમાં વરસાદ વધારે હોવાના કારણે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેની અસર સીધા સુરતના કોઝવે પર દેખાઈ રહી છે. કોઝવે ની સપાટી ૫.૯૫ થતા રાહદારીઓ માટે રાંદેર થી વેડરોડને જોડતો કોઝવે બંધ કરવામાં આવ્યો છે.ત્યાં સુધી લોકોએ ડભોલી કે ચંદ્રશેખર આઝાદ પુલનો ઉપયોગ કરવો પડશે
#Surat #SuratRain #UkaiDam #TapiRiver #Causeway #Rander #VedRoad #FloodAlert #TrafficUpdate #GujaratiNews #BreakingNews #GujaratRain #HotlineNews #WeatherUpdate #SuratTraffic
Surat News: કોઝવે બંધ! ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં વધારો
સુરત: ઉપરવાસમાં વરસાદ વધારે હોવાના કારણે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેની અસર સીધા સુરતના કોઝવે પર દેખાઈ રહી છે. કોઝવે ની સપાટી ૫.૯૫ થતા રાહદારીઓ માટે રાંદેર થી વેડરોડને જોડતો કોઝવે બંધ કરવામાં આવ્યો છે.ત્યાં સુધી લોકોએ ડભોલી કે ચંદ્રશેખર આઝાદ પુલનો ઉપયોગ કરવો પડશે
#Surat #SuratRain #UkaiDam #TapiRiver #Causeway #Rander #VedRoad #FloodAlert #TrafficUpdate #GujaratiNews #BreakingNews #GujaratRain #HotlineNews #WeatherUpdate #SuratTraffic - Udhna News