વેજલપુર: AMCમાં વિકાસના કામોના નામે આચરવામાં આવેલા વધુ એક મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ
AMCમાં વિકાસના કામોના નામે આચરવામાં આવેલા વધુ એક મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. શહેરમાં સ્ટોર્મ વોટર લાઇન નાખવાના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસક પક્ષ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું