કાલોલ: બંગાળમાં ભાજપનો વિજય થતા કાલોલ ખાતે ધારાસભ્ય ની હાજરીમાં ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો
વિધાનસભાની ચૂંટણીઓ ના પરિણામ આવતા પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે જ્યારે આસામ અને પાડેચેરી માં પણ ભાજપે પોતાની સત્તા જાળવી રાખી છે. બપોર બાદ પરિણામો સ્પષ્ટ થતા કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં સ્થાનિક આગેવાનો કોર્પોરેટરો હરિકૃષ્ણ પટેલ, પ્રતિક ઉપાધ્યાય,ઉપપ્રમુખ ગૌરાંગ દરજી, લઘુમતી મોરચાના ઇકબાલ દિવાન, ઇકબાલ બેલીમ,ની હાજરીમાં ઉજવણી કરવામાં આવી પાલિકાના પ્રાંગણ માં એકબીજાનું મોઢું મીઠું કરા