Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભુજ: કચ્છમાં ચૂંટણી પૂર્વે ભાજપનો કેસરીયો: 26 બેઠકો બિનહરીફ જાહેર

Bhuj, Kutch | Apr 16, 2026
કચ્છમાં ચૂંટણી પૂર્વે ભાજપનો કેસરીયો: 26 બેઠકો બિનહરીફ જાહેર કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપે ભવ્ય વિજયનો પાયો નાખ્યો છે. જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની કુલ 26 બેઠકો બિનહરીફ થતા ભાજપે કબજે કરી છે. જેમાં ભુજ અને અંજાર નગરપાલિકામાં સૌથી વધુ બેઠકોનો સમાવેશ થાય છે. વિરોધ પક્ષોના અભાવે કેસરીયો લહેરાયો છે.

MORE NEWS

ભુજ: કચ્છમાં ચૂંટણી પૂર્વે ભાજપનો કેસરીયો: 26 બેઠકો બિનહરીફ જાહેર - Bhuj News