પોરબંદર: સગીરા પર દુષ્કર્મ: આરોપી રમેશ છેલાણા વિરુદ્ધ માત્ર 17 દિવસમાં ચાર્જશીટ રજૂ
પોરબંદરમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં હાર્બર મરીન પોલીસની મોટી કાર્યવાહી. આરોપી રમેશ છેલાણા વિરુદ્ધ 17 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરાઈ. 2 ઓક્ટોબરે ગુનો નોંધાયા બાદ પોલીસે પુરાવા એકત્ર કરી ઝડપી તપાસ પૂર્ણ કરી છે, જેથી આરોપીને સજા થવાની શક્યતા વધી ગઈ છે.