Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

વડનગર: ઘાસકોળ દરવાજા રાવળવાસમાં ઉભરાતી ગટરોથી રહિશો પરેશાન, સ્થાનિકે આપી પ્રતિક્રિયા

Vadnagar, Mahesana | Dec 2, 2025
વડનગરના ઘાસકોળ દરવાજા નજીક આવેલા રાવળવાસમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટરો ઉભરાય રહી છે જેને લીધે રહિશો પરેશાન બન્યા છે. વારંવાર રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈ કામ કરવામાં ન આવતું હોવાનું રહિશો જણાવી રહ્યા છે. ઉભરાતી ગટરો પર પાલિકા ઉપરછલ્લું કામ કરી નિકળી જતી હોવાથી સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો. રાવળવાસના રહિશોને ઉભરાતી ગટરોથી મચ્છરજન્ય રોગોનો ભય પણ સતાવી રહ્યો છે અને ચીફ ઓફિસર જલ્દી કામ કરાવે તેવી માંગ પણ કરવામાં આવી છે.