આણંદ જિલ્લા કલેક્ટરે આપત્તિ નિયંત્રણ કેન્દ્રની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી.....
આણંદ જિલ્લા કલેક્ટરશ્રીએ આપત્તિ નિયંત્રણ કેન્દ્રની મુલાકાત લઈ જિલ્લામાં સર્જાઈ રહેલી પરિસ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. આ દરમિયાન વરસાદ અને સંભવિત આપત્તિની સ્થિતિને પહોંચી વળવા તંત્રની તૈયારીઓ, રાહત અને બચાવ કામગીરી સહિતની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને કોઈપણ સંભવિત પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા તેમજ જનસુરક્ષા માટે જરૂરી તમામ પગલાં સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી.....
#charotar_breaking_india #letestnews #GujaratiNews #MediaUpdate #news