નાંદોદ: સંતાન સુખ ના મળતા પતિ થી કટાંળી પત્ની એ ઝેરીદવા પી આત્મહત્યા કરી : આપઘાત માટે મજબૂર કરનાર પતિને 7 વર્ષની સખ્ત કેદ.
Nandod, Narmada | Jul 31, 2025
નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.પંચાલ સાહેબની કોર્ટમાં ચાલતા ફરીયાદી તરફે સરકારી વકીલ પ્રવીણ...