Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: સુભાષ બ્રિજ નજીક રિવરફ્રન્ટના ખુલ્લા મેદાનમાં આગ

સુભાષ બ્રિજ નજીક રિવરફ્રન્ટના ખુલ્લા મેદાનમાં આગ લાગતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી તાત્કાલિક કામગીરી હાથ ધરી અને આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો.
અમદાવાદ શહેર: સુભાષ બ્રિજ નજીક રિવરફ્રન્ટના ખુલ્લા મેદાનમાં આગ - Ahmadabad City News