Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: કાલોલના દોલતપુરા ગામની સીમમાંથી ₹૨.૭૪ લાખનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો; બે શખ્સો સામે ગુનો દાખલ

Kalol, Panch Mahals | Jun 12, 2026
કાલોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે દોલતપુરા ગામની સીમમાં આવેલ એક ખેતરની ઓરડીમાં પ્રોહિબિશન રેઈડ પાડીને ₹૨,૭૪,૭૦૦ ની કિંમતનો ગેરકાયદેસર પરપ્રાંતીય વિદેશી દારૂ અને બીયરના ટીનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રેઈડ દરમિયાન ઓરડીનો માલિક અને દારૂ સપ્લાય કરનાર બૂટલેગર બંને હાજર મળી ન આવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.દોલતપુરા ગામના રોડવાળા ફળિયામાં રહેતા પરેશભાઈ સામંતસિંહ રાઠોડ નાઓએ પોતાના ખેતરમાં બનાવેલ ઓરડીમાં પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનો જ
કાલોલ: કાલોલના દોલતપુરા ગામની સીમમાંથી ₹૨.૭૪ લાખનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો; બે શખ્સો સામે ગુનો દાખલ - Kalol News