Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: મધવાસ ચોકડી પાસે એસટી બસના ચાલકે કારને પાછળથી અડફેટે લેતા કારને નુકશાન. કાલોલ પોલીસ મથકે ફરિયાદ

Kalol, Panch Mahals | May 3, 2026
ખંભાત ખાતે રહેતા સોહેલએહમદ ગુલામરસુલ શેખ પોતાના ધર્મગુરુ સાથે મિત્ર ની કિયા કારેન્સ કાર લઈને થાંદલા મધ્યપ્રદેશ જવા નીકળ્યા હતા ત્યારે કાલોલ તાલુકાના મધવાસ પાસે હાઈવે ઉપર બમ્પ આવતા એક એસટી બસના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી કારને પાછળથી અડફેટે લેતા કાર નુ બમ્પર તેમજ કાચ તુટી ગયેલ એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૮૦૧૯ ના બસ ચાલક સામે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.