કડી: કડી માર્કેટ યાર્ડ: કપાસની નવી સીઝનનું મુહૂર્ત, 1933 રૂપિયા સુધી પહોંચ્યા ભાવ
Kadi, Mahesana | Oct 20, 2026 કડીના સરદાર પટેલ કોટન માર્કેટ યાર્ડમાં દશેરાએ કપાસની નવી સીઝનનું શુભ મુહૂર્ત થયું. પ્રથમ દિવસે 800 મણથી વધુ કપાસની આવક નોંધાઈ અને ભાવ 700 થી 1,933 રૂપિયા સુધી રહ્યા. ખેડૂતોમાં ખુશીનો માહોલ.