મણિનગર: દુષિત પાણી મુદ્દે કોંગ્રેસ મનીષ દોશીની પ્રતીક્રિયા
આજે બુધવારે બપોરે 6 વાગ્યાની આસપાસ પોતાના નિવાસ સ્થાનેથી કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ ગોતા આકાંક્ષા એપાર્ટમેન્ટનો માં પીવાના દુષિત પાણી મુદ્દે નિવેદન આપતા કહ્યુ હતુ કે શહેરના શાસકો શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ.સ્થાનિકોએ જાણ કરી છતાં તંત્રની ઊંઘ ના ઉડી.15 હજાર કરોડનું બજેટ અને કામમાં બણગા ફૂંકવામાં આવે.શહેરમાં 24 ટકા લોકોને શુધ્ધ પીવાનું પાણી નથી મળતું.