યાત્રાધામ સોમનાથ ના પાર્કિગ નજીક દીપડા ના ધામા
સોમનાથ આવતા યાત્રિકો પર તોળાતું જોખમ..
છેલ્લા ઘણા સમય થી સોમનાથ મંદિર આસપાસ ના વિસ્તારમાં દીપડા નો વસવાટ.
નજીક ની સોમનાથ સોસાયટીમાં પણ દીપડા ના આંટાફેરા સામે આવેલ.
આજે સવારે પાર્કિગ નજીક દીપડો નજરે પડ્યો હતો.
દીપડા ની હાજરી ના પગલે સ્થાનિક રહીશો માં પણ ભય નો માહોલ..
સોમનાથ મહાદેવ મંદિર ખાતે હજારો યાત્રિકો આવે છે.
સોમનાથ મંદિર ના મુખ્ય પાર્કિગ નજીક જ દીપડા ની હાજરી અત્યંત જોખમી.
યાત્રિકો પર હુમલા ની દહેશત
વન વિભાગ દ્વારા સત્વરે આ દીપડા ને સુરક્ષિત અન્યત્ર ખસેડે તેવી માંગ..
#lepord #somnathtempal #girsomnath #liveupdate