હિંમતનગર: શહેરમાં ગુરુનાનક જયંતીએ પાલખી સાથે પ્રભાતફેરી યોજાઈ:સિંધી સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા
ગુરુનાનક જયંતીને લઈ હિંમતનગર શહેરમાં સવારે પાલખી સાથે પ્રભાતફેરી યોજાઈ હતી પ્રભાતફેરી શહેરના વિવિધ માર્ગો પર ફરી પરત સિંધી સમાજવાડી ખાતે પહોચી પૂર્ણ થઇ હતી.પ્રભાતફેરીમાં સિંધી સમાજના ભાઈઓ-બહેનો,બાળકો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.સિંધી સમાજવાડીથી પાલખી સાથે પ્રભાતફેરીનું પ્રસ્થાન થયું હતું.ડીજેના તાલે પંચદેવ મંદિર,આંબાવાડી,રિલાયન્સ મોલ,શ્રીનગરથી ફરીને પરત ખેડ તસીયા રોડ પર થઈને સિંધી સમાજવાડી ખાતે પૂર્ણ થઇ હતી.બાદમાં રોનક પાર્ટી પ્લોટ ખાત