બાબરા: બાબરાના મોટા દેવળિયામાં નદીમાં ડૂબી જવાથી 4 યુવાનોના મોત
Babra, Amreli | Sep 26, 2026 બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે નદીમાં નહાવા પડેલા વાલ્મિકી સમાજના 4 યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ શોકગ્રસ્ત પરિવારને મળી સાંત્વના પાઠવી હતી.