ફાયર NOC મામલે લાંચ લેતા ફાયર ઓફિસર સહિત 2 લોકોને સર ટી હોસ્પિટલ નજીકથી ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Apr 20, 2026
આનંદ અને અમદાવાદ એકબ દ્વારા ભાવનગરમાં કરાઈ સફળ ટ્રેપ, એક જાગૃત નાગરિક પાસેથી ફાયર NOC માટે રૂપિયા 5 લાખની લાંચની વર્ગ 2 ના અધિકારી દ્વારા માંગ કરાઈ, જિલ્લાની 79 શાળાઓમાં ફાયર સાધનો ઇન્સ્ટોલેશન કરી NOC માટે મુકેલી ફાઈલ પાસ કરવા અધિકારી દ્વારા લાંચની માંગ કરાતા ACB ના હસ્તે ઝડપાયો, સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ વિભાગના રીઝનલ ફાયર ઓફિસર મહેશ પટેલ અને આનંદનગર વિસ્તારમાં રહેતા નાગરિક પ્રકાશ ચૌહાણને ACB એ ઝડપી લીધા,