Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

દમણથી ગુજરાતમાં દરિયાઈ માર્ગે દારૂ ઘૂસાડવાનું કૌભાંડ ! 🌊 બુટલેગર રોનિતનો લાખોનો દારૂ દરિયામાં ગરકાવ બોટ પલટી મારતાં હોનારત: દમણથી દરિયાઈ માર્ગે ગુજરાતના દરિયાઈ પટ્ટે દારૂ ઘૂસાડતી બોટ દરિયામાં પલટી ગઈ. દરિયામાં દારૂનો જથ્થો ફ્લોટ થયો: લાખો રૂપિયાની કિંમતનો દારૂ દરિયાના મોજાં સાથે કિનારે તણાઈ આવ્યો. કિનારે લોકોની લૂંટફાટ: દરિયાકિનારે દારૂની બોટલો તણાઈ આવતાં જ સ્થાનિકો અને પબ્લિકે બોટલો ઉંચકવા પડાપડી કરી! 💥 મોટો સવાલ: બુટલેગર રોનિત દરિયાઈ માર્ગે ગુજરાતમાં બેફામ દારૂ ઘૂસાડી રહ્યો છે! તંત્ર ઊંઘતું ઝડપાયું કે પછી રહેમનજર?

Valsad, Valsad | Jul 29, 2026
દમણથી ગુજરાતમાં દરિયાઈ માર્ગે દારૂ ઘૂસાડવાનું કૌભાંડ ! 🌊 બુટલેગર રોનિતનો લાખોનો દારૂ દરિયામાં ગરકાવ બોટ પલટી મારતાં હોનારત: દમણથી દરિયાઈ માર્ગે ગુજરાતના દરિયાઈ પટ્ટે દારૂ ઘૂસાડતી બોટ દરિયામાં પલટી ગઈ. દરિયામાં દારૂનો જથ્થો ફ્લોટ થયો: લાખો રૂપિયાની કિંમતનો દારૂ દરિયાના મોજાં સાથે કિનારે તણાઈ આવ્યો. કિનારે લોકોની લૂંટફાટ: દરિયાકિનારે દારૂની બોટલો તણાઈ આવતાં જ સ્થાનિકો અને પબ્લિકે બોટલો ઉંચકવા પડાપડી કરી! 💥 મોટો સવાલ: બુટલેગર રોનિત દરિયાઈ માર્ગે ગુજરાતમાં બેફામ દારૂ ઘૂસાડી રહ્યો છે! તંત્ર ઊંઘતું ઝડપાયું કે પછી રહેમનજર? - Valsad News