વલસાડ ના કોસંબા ગામ ના સૌના સહયોગ થી જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પોહચાડી સક્યા.
અને કપડા દાન કરનાર દાતા ઓ ના સહકાર માટે કોસંબા નિઃસ્વાર્થ સેવા મંડળ આભાર માને છે 🙏🏽
નિઃસ્વાર્થ ભાવે કરેલી સેવા ક્યારેય એળે નથી જતી..🙏🏽
.
.
#kosamaba#niswarthsevamandal#2k26