Amreli News: સાવરકુંડલાના સોલાર પ્લાન્ટની વીજ લાઇનથી ખેડૂતોમાં રોષ
અમરેલી સાવરકુંડલાના કરજાળા ગામે સોલાર પ્લાન્ટની 11 કેવી વીજ લાઇનને લઈને ખેડૂતોમાં રોષ... ખેડૂતોની અને તંત્રની કોઈ મંજૂરી વગર જ ખેતીની જમીનમાંથી વીજ લાઇન પસાર કરવામાં આવી હોય તેવા ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. જમીનમાં અંદાજે 3 થી 4 ફૂટ ઊંડી લાઇન નાખી ખેડૂતોની સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. તંત્રની પરમિશન લીધા વગર જ જો અહીંથી સોલારની વીજ લાઈન પસાર કરવામાં આવ્યું હોય તો શોર્ટ સર્કિટ કે અકસ્માત સર્જાય તો જવાબદારી કોણ લેશે? તાત્કાલિક વીજ લાઇનનું સ્થળાંતર કરી સુરક્ષિત વ્યવસ્થા કરવાની ખેડૂતોની માંગ. મંજૂરી લીધા વગર કામગીરી કરાઈ હોવાના મુદ્દે તંત્ર સામે ખેડૂતોમાં નારાજગી. શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે મોટી સોલાર કંપનીઓને સાવરી રહ્યું છે તે હવે તપાસ થશે ત્યારબાદ જ સામે આવશે.
#amreli #savarkundla #karjala #farmers #solarplant #powerline #gujaratnews #breakingnews #gujaratinews #hotlinenews #farmland #electricity #solarproject #farmerprotest #publicissue #latestnews #newsupdate #todaynews #ruralnews #gujarat
Amreli News: સાવરકુંડલાના સોલાર પ્લાન્ટની વીજ લાઇનથી ખેડૂતોમાં રોષ
અમરેલી સાવરકુંડલાના કરજાળા ગામે સોલાર પ્લાન્ટની 11 કેવી વીજ લાઇનને લઈને ખેડૂતોમાં રોષ... ખેડૂતોની અને તંત્રની કોઈ મંજૂરી વગર જ ખેતીની જમીનમાંથી વીજ લાઇન પસાર કરવામાં આવી હોય તેવા ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. જમીનમાં અંદાજે 3 થી 4 ફૂટ ઊંડી લાઇન નાખી ખેડૂતોની સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. તંત્રની પરમિશન લીધા વગર જ જો અહીંથી સોલારની વીજ લાઈન પસાર કરવામાં આવ્યું હોય તો શોર્ટ સર્કિટ કે અકસ્માત સર્જાય તો જવાબદારી કોણ લેશે? તાત્કાલિક વીજ લાઇનનું સ્થળાંતર કરી સુરક્ષિત વ્યવસ્થા કરવાની ખેડૂતોની માંગ. મંજૂરી લીધા વગર કામગીરી કરાઈ હોવાના મુદ્દે તંત્ર સામે ખેડૂતોમાં નારાજગી. શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે મોટી સોલાર કંપનીઓને સાવરી રહ્યું છે તે હવે તપાસ થશે ત્યારબાદ જ સામે આવશે.
#amreli #savarkundla #karjala #farmers #solarplant #powerline #gujaratnews #breakingnews #gujaratinews #hotlinenews #farmland #electricity #solarproject #farmerprotest #publicissue #latestnews #newsupdate #todaynews #ruralnews #gujarat - Udhna News