Gujarat Rain : Navsari ના ચીખલીમાં છેલ્લા 3 કલાકમાં 8 ઈંચ વરસાદ ।
ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં છેલ્લા માત્ર 3 કલાકમાં અંદાજે 8 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
#GujaratRain #Navsari #Chikhli #HeavyRain #RainUpdate #Monsoon #WeatherUpdate #BreakingNews #GujaratiNews #Flood #Gujarat #HotlineNews #LatestNews #IndiaWeather #RainAlert