Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

*વલસાડની ૨ વર્ષની બાળકી ખ્યાનાએ રચ્યો અદભૂત ઈતિહાસ: વીજળીક ઝડપે આખું સૌરમંડળ બોલી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મેળવ્યું ગૌરવપૂર્ણ સ્થાન* ---- *માત્ર ૫ સેકન્ડમાં વીજળીક ઝડપે આઠેય ગ્રહો બોલવાનો અનોખો રેકોર્ડ, સત્તાવાર "IBR એચીવર" (IBR Achiever) નું બહુમાન મેળવ્યું* ---- વલસાડ, તા. ૧૦ જુલાઈ કહેવાય છે કે ઉંમર માત્ર એક આંકડો છે અને જો અસાધારણ બુદ્ધિ પ્રતિભા હોય તો નાનપણમાં પણ રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડી શકાય છે. વલસાડના તિથલ રોડ પર આવેલા પાલિહીલ વિસ્તારમાં રહેતી માત્ર ૨ વર્ષ અને ૨ મહિનાની નાનકડી બાળકી ખ્યાના સોહમ પટેલે આ વાતને અક્ષરશઃ સાબિત કરી બતાવી છે. આ નાની દીકરીએ પોતાની અદભુત અને તીવ્ર યાદ શક્તિના જોરે પ્રતિષ્ઠિત ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ ૨૦૨૬’ (India Book of Records 2026) માં પોતાનું સ્થાન સુરક્ષિત કરીને સમગ્ર વલસાડ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તા. ૦૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ જન્મેલી ખ્યાના સોહમ પટેલની બૌદ્ધિક ક્ષમતા વિશેષ છે. આ ઉંમરે નાનકડી ખ્યાનાએ સમગ્ર સૌર �

Valsad, Valsad | Jul 10, 2026