દાહોદ સ્માર્ટ સિટી અને સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદ શહેરમાં અનેક વિકાસના કામો જોવા મળ્યા હતા દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદના ગોધર રોડ પ્રવેશ દ્વાર પર કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અહીં જે પ્રવેશદ્વાર ની જાડી સહિતની કામગીરી કરવામાં આવી હતી ટ્રેનની મદદથી કામગીરી કરતા કર્મચારીઓને જે પડ્યા હતા અને બેદરકારી પણ સામે આવી હતી