Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: કાલોલ મામલતદારની કાર્યવાહી:બોરુ ટર્નિંગ પાસેથી ગેરકાયદે લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો. વન વિભાગને જાણ કરાઈ

Kalol, Panch Mahals | May 13, 2026
બોરુ ટર્નિંગ પાસેથી પસાર થઈ રહેલા ટેમ્પો નંબર જીજે -૦૯-ટી-૪૫૪૩ ને અટકાવી તપાસ કરવામાં આવતા તેમાં મોટા જથ્થામાં લાકડા ભરેલા મળી આવ્યા હતા. ટેમ્પો ચાલક પાસે લાકડાના વહન માટે જરૂરી પાસ-પરમિટ કે કોઈ સત્તાવાર મંજૂરી ન હોવાનું જણાતા મામલતદાર વિકાસભાઈ પટેલે તાત્કાલિક ટેમ્પો કબજે કર્યો હતો.કબજે કરાયેલ ટેમ્પો હાલ કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકવામાં આવ્યો છે. આ અંગે વન વિભાગ અને સંબંધિત વિભાગોને જાણ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. મામલતદ
કાલોલ: કાલોલ મામલતદારની કાર્યવાહી:બોરુ ટર્નિંગ પાસેથી ગેરકાયદે લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો. વન વિભાગને જાણ કરાઈ - Kalol News