ભચાઉ: પૂર્વ કચ્છ એસપી દ્વારા લાકડિયા પોલીસ સ્ટેશન ખાતે ઈન્સ્પેક્શન
Bhachau, Kutch | Mar 24, 2026 પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા આજે મંગળવારે ભચાઉ તાલુકાના લાકડિયા પોલીસ સ્ટેશન ખાતે ઈન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું. લાકડિયા પોલીસ સ્ટેશનમાં સ્ટાફની કામગીરી, હાજરી, શિસ્ત, દસ્તાવેજી કામગીરીનું પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે નિરીક્ષણ કર્યું હતું.