હાલોલ ટાઉન પોલીસની ટીમ નિત્યક્રમ મુજબ તા.26 ફેબ્રુઆરી ગુરુવારના રોજ બાતમીના આધારે સ્ટેશનરોડ પાસે રામદેવ ફળિયા ખાતેથી વિદેશી દારૂના કવાટરીયા અને બિયરના ટીન મળી કુલ 4530રૂ.નો પ્રોહીબીશનનો મુદામાલ સાથે જીતેન્દ્ર ચોહાણને ઝડપી પાડી તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.