કચ્છના યુવાનો દ્વારા ભારતની સૌથી લાંબી કાવડ યાત્રા; ૧૪૦૦ કિમીનું સફર ખેડી અડગ આસ્થા સાથે આગળ વધતા શિવભક્તો
ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા અને ગૌ હત્યા સંપૂર્ણપણે બંધ થાય તેવા દ્રઢ સંકલ્પ સાથે આ યુવાનો અડગ શ્રદ્ધા અને ભકિ્તભાવ સાથે આગળ વધી રહ્યા છે
#kutch #haridwar🙏🏻❤️☯🕉 #shiv #kavadyatra
કચ્છના યુવાનો દ્વારા ભારતની સૌથી લાંબી કાવડ યાત્રા; ૧૪૦૦ કિમીનું સફર ખેડી અડગ આસ્થા સાથે આગળ વધતા શિવભક્તો
ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા અને ગૌ હત્યા સંપૂર્ણપણે બંધ થાય તેવા દ્રઢ સંકલ્પ સાથે આ યુવાનો અડગ શ્રદ્ધા અને ભકિ્તભાવ સાથે આગળ વધી રહ્યા છે
#kutch #haridwar🙏🏻❤️☯🕉 #shiv #kavadyatra - Bhuj News