Public App Logo
Jansamasya
Delhimetro
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

મોરબી: મોરબી મહાપાલિકાને 1 વર્ષ : શુ કર્યું અને હવે શું કરવાનું ? જુઓ સંપૂર્ણ લેખા-જોખા

Morvi, Morbi | Dec 21, 2025
મોરબીમાં મહાપાલિકા તા.1 જાન્યુઆરી 2025ના રોજ કાર્યરત થઈ હતી. જેને હવે એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ એક વર્ષમાં મહાપાલિકાએ શું કામગીરી ક૨ી અને હવે ભવિષ્યના શુ આયોજનો છે તે અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરે દ્વારા સંપૂર્ણ લેખા જોખા જાહેર કરવામાં આવ્યા છે