Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
Coronavirus
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Uttarakhand
लखनऊ
Crimenews

ઉધનાના ગણેશ ડેરી પાસે રોડ પર પડ્યો મોટો ભૂવો, દૂધ ભરેલો સુમુલનો આઇસર ટેમ્પો ફસાયો. ભૂવામાં ટેમ્પો ફસાતા આગળનો ભાગ હવામાં ઊંચકાઈ ગયો, અકસ્માત ટળ્યો.? માત્ર 15 દિવસ પહેલાં જ રોડનું સમારકામ થયું હોવા છતાં ફરી ભૂવો પડતા પાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા.! સ્થાનિકોમાં ભારે રોષ, પોકળ કામગીરી સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત.? #surat #police #explorepage✨ #instagram #suratnews

Udhna, Surat | Jul 16, 2026
ઉધનાના ગણેશ ડેરી પાસે રોડ પર પડ્યો મોટો ભૂવો, દૂધ ભરેલો સુમુલનો આઇસર ટેમ્પો ફસાયો. ભૂવામાં ટેમ્પો ફસાતા આગળનો ભાગ હવામાં ઊંચકાઈ ગયો, અકસ્માત ટળ્યો.? માત્ર 15 દિવસ પહેલાં જ રોડનું સમારકામ થયું હોવા છતાં ફરી ભૂવો પડતા પાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા.! સ્થાનિકોમાં ભારે રોષ, પોકળ કામગીરી સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત.? #surat #police #explorepage✨ #instagram #suratnews - Udhna News