વલસાડના રેલવે સ્ટેશન બહાર પાર્ક કરેલ બુલેટમાં લાગી આગ સ્ટોલ સંચાલકની સૂઝબુજથી ભાગ પર કાબુ મેળવ્યો.
વલસાડના રેલવે સ્ટેશન બહાર રોયલ એનફિલ્ડ કંપનીની બુલેટ બાઈકમાં આગ લાગવાના બનાવમાં બાઈક નંબર gj 03 f 9525 માલિક દ્વારા ટ્રેન મારફતે પાર્સલમાં મંગાવવામાં આવી હતી જોકે આ બાઈક રેલવે સ્ટેશન એ આવી પહોંચતા માલિક દ્વારા તેમાં પેટ્રોલ નાખી તેને સ્ટાર્ટ કરવા જતા એકાએક બાઈકમાં આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ આસપાસના લોકો બાઈકથી પોતાનું વાહન લઇ દૂર ભાગ્યા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જણાવ્યું નથી પરંતુ આ આગના બનાવને લઈ સટોલ વેન્ડર તથા રીક્ષા ચાલકો તાત્કાલિક ફાયર એક્સ્ટેન્શન સિલિન્ડર અને પાણી લઈ બાઈક પાસે દોડી આવ્યા હતા અને તેની મદદ થી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ બનાવ બાદ ઘટનાની જાણ મેકેનિક ને કરવામાં આવી હતી અને ત્યારબાદ મેકેનિક ઘટના સ્થળે આવતા તેને આગ લાગવાનું કારણ પૂછતા બાઈકની બોડીમાં ક્યાંક ને ક્યાંક અર્થીંગ આવતું હોય જેના કારણે આ બન�
Valsad, Valsad | Jul 7, 2026