રાજુલા પો.સ્ટે ટીમ દ્વારા ટેકનીકલ તથા હયુમ્ન સોર્સ આધારે રાજુલા ટાઉન મા અલગ અલગ સી.સી.ટી.વી. ચેક કરતા હીડોરણા ગામે તથા રાજુલા શહેરમા સ્થાનીક લોકોની મદદ થી તપાસ કરતા સદરહુ બાળકી સંધ્યા રાજુલા ટાઉનમા સીવીલ હોસ્પીટલ પાસેથી મળી આવેલ અને બાદ આ બાળકી ને પો.સ્ટે લાવી અને સાંત્વના કેન્દ્રમા લાવી અને આ બાળકી સંધ્યાને તેની માતાને સોપી અને માતા સાથે તારીખ 7/4/25 સોમવાર સાંજ 5 વાગ્યાના સમયે મીલાપ કરાવતી રાજુલા પોલીસ.