મહેસાણા શહેર: બે ઈસમો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ, સોમનાથ રોડ પર દલિત યુવાનને માર મારી જાતિ વિષયક અપમાન કરાયું
Mahesana City, Mahesana | Nov 5, 2025
મહેસાણા શહેરમાં આવેલ સોમનાથ રોડ પર સામાન્ય તકરારમાં દલિત યુવાનને જાતિ વિષયક અપમાન કરી બે ઈવોએ માર મારી હોવાની ફરિયાદિવિઝન પોલીસ સ્ટેશનને નોંધાયું