એલીના સ્પા કે દેહવ્યાપાર ચલાવવાનો અડ્ડો??
રાણીપ પોલીસ સ્ટેશનના હદમા આવેલ હિમાલય બિઝનેસ સેન્ટર ના પેહલા માળે આવેલ એલીના સ્પા જ્યા થોડાક પૈસામા વેચાય છે સ્ત્રીઓના દેહ..
B2B અને ફુલ સર્વિસ ના નામ પર ચાલી રહ્યો દેહવ્યાપાર જેવો કાળો કારોબાર...
શું રાણીપ પોલીસ સ્ટેશન થી ખાસ પરવાનગી લેવામા આવી છે?
શું મહિલા ક્રાઈમ માંથી એલીના સ્પા ના માલિક ને દેહવ્યાપાર ચલાવવાની પરવાનગી મળી છે??
SMC દ્વારા સ્પામા રેડ કરી દેહવ્યાપારનો કાળો કારોબાર ના પર્દાફાશ કરવામાં આવ્યો તો શું એલીના સ્પા મા પણ દેહવ્યાપાર નો પર્દાફાશ કરવામાં આવશે ખરી??
વધુ વિગત સાથે જોતા રહો @indianinenews
#ranip #ranippolice #ahmedabad #ahmedabadcity #ahmedabadpolice @cmogujarat @iharshsanghavi @gujarat @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat__police___100 @gujarat_police_ops @gujarat_police_khakhi @g_u_j_a_r_a_t_p_o_l_i_c_e_ @singham_gujarat_police_ @gujarat_police_fans @gujaratpolice949 @gujarat_police__2026 @gujarat_police__2024 @gujarat_police_mentor @gujarat_police_fens @gujarat_police_family_ngo @gujarat_police_fanpage @gujarat_police_fans_2k23 @gujarat_police_constable_youth @great_gujrat_police @ahmedabadpolice @ahmedabad_police @policeahmedabad @ahmedabad_rural_police @khakhipride_ahmedabadpolice @ranip__police__station @dcpzone2 @mahilapolicestetionwest