Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: ભાવેણાના સ્થાપના દિવસ નિમિત્તે રાજવી પરિવારની સમાધિ ખાતે કેબિનેટ મંત્રીએ શ્રદ્ધાંજલી અર્પણ

Bhavnagar City, Bhavnagar | Apr 19, 2026
અખાત્રીજના પાવન દિવસે ભાવનગર શહેરનો 304મો સ્થાપના દિવસ શહેરભરમાં ઉત્સાહ અને ગૌરવભેર ઉજવાયો હતો. આ અવસરે ભાજપ દ્વારા રાજવી પરિવારની સમાધિ સ્થળ સહીત ઐતિહાસિક સ્થળોએ પુષ્પાંજલી અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

MORE NEWS

No related stories for this location.