Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

દાહોદ: દાહોદ રેલવેમાં કર્મચારી અને અધિકારી વચ્ચે મારામારી,બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ

Dohad, Dahod | Jul 10, 2026

MORE NEWS

કલા મહાકુંભ:૨૦૨૬-૨૭ દાહોદ જિલ્લાના સ્પર્ધકો/કલાકારો માટે સ્પર્ધા મા ભાગ લેવા અરજી મોકલવાની છેલ્લી તારીખ ૫ ઓગસ્ટ ૨૦૨૬

ગુજરાત સરકારશ્રીનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ દ્ધારા સંચાલીત “કલામહાકુંભ’ ૨૦૨૬-૨૭’ નું આયોજન કરવામાં આવનાર છે. 

આ કલા મહાકુંભમાં (૧) ૦૬ થી ૧૪ વર્ષ (૨) ૧૫ થી ૨૦ વર્ષ (૩) ૨૧ થી ૫૯ વર્ષ (૪) ૬૦ વર્ષથી ઉપરના એમ ૦૪ (ચાર) વયજુથનાં સ્પર્ધકો ભાગ લઇ શક્શે. સ્પર્ધકોની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૬ ની સ્થિતિએ ગણવાની રહેશે.

કલા મહાકુંભ સ્પર્ધામાં (૧)વકતૃત્વ (૨)નિબંધ લેખન (૩)કાવ્ય લેખન (૪)ગઝલ શાયરી લેખન (૫)લોકવાર્તા (૬)દુહા-છંદ-ચોપાઇ (૭)ચિત્રકલા (૮)સર્જનાત્મક કારીગરી (૯)લોક્નૃત્ય (૧૦)રાસ (૧૧)ગરબા (૧૨)ભરતનાટ્યમ (૧૩)કથ્થક (૧૪)કુચિપુડી (૧૫)ઓડીસી (૧૬)મોહીનીઅટ્ટ્મ (૧૭)શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની) (૧૮)સુ

કલા મહાકુંભ:૨૦૨૬-૨૭ દાહોદ જિલ્લાના સ્પર્ધકો/કલાકારો માટે સ્પર્ધા મા ભાગ લેવા અરજી મોકલવાની છેલ્લી તારીખ ૫ ઓગસ્ટ ૨૦૨૬ ગુજરાત સરકારશ્રીનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ દ્ધારા સંચાલીત “કલામહાકુંભ’ ૨૦૨૬-૨૭’ નું આયોજન કરવામાં આવનાર છે. આ કલા મહાકુંભમાં (૧) ૦૬ થી ૧૪ વર્ષ (૨) ૧૫ થી ૨૦ વર્ષ (૩) ૨૧ થી ૫૯ વર્ષ (૪) ૬૦ વર્ષથી ઉપરના એમ ૦૪ (ચાર) વયજુથનાં સ્પર્ધકો ભાગ લઇ શક્શે. સ્પર્ધકોની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૬ ની સ્થિતિએ ગણવાની રહેશે. કલા મહાકુંભ સ્પર્ધામાં (૧)વકતૃત્વ (૨)નિબંધ લેખન (૩)કાવ્ય લેખન (૪)ગઝલ શાયરી લેખન (૫)લોકવાર્તા (૬)દુહા-છંદ-ચોપાઇ (૭)ચિત્રકલા (૮)સર્જનાત્મક કારીગરી (૯)લોક્નૃત્ય (૧૦)રાસ (૧૧)ગરબા (૧૨)ભરતનાટ્યમ (૧૩)કથ્થક (૧૪)કુચિપુડી (૧૫)ઓડીસી (૧૬)મોહીનીઅટ્ટ્મ (૧૭)શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની) (૧૮)સુ

Dohad, Dahod | Jul 13, 2026

દાહોદ નજીક નેશનલ હાઈવે પર અવારનવાર થતા ગમખ્વાર અને જીવલેણ અકસ્માતો અંગે સ્થાનિકો અને સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

દાહોદ નજીક નેશનલ હાઈવે પર અવારનવાર થતા ગમખ્વાર અને જીવલેણ અકસ્માતો અંગે સ્થાનિકો અને સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

Dohad, Dahod | Jul 13, 2026

દાહોદના ઝાલોદમાં ખાતરની ભારે અછત, ખેડૂતો પરેશાન!

દાહોદના ઝાલોદમાં ખાતરની ભારે અછત, ખેડૂતો પરેશાન!

Dohad, Dahod | Jul 12, 2026

દાહોદ એલસીબી પોલીસે દાહોદ શહેરમાંથી એક પુજારી પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્ટલ, એક પિસ્ટલ એરગન તેમજ બે જીવતા કારતુષ મળી પોલીસે કુલ રૂપીયા ૩૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી પુજારીની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર હનુમાન બજાર, પડાવ વિસ્તારમાં અને મુળ ઉત્તરપ્રદેશ ખાતે રહેતાં પુજારી સાધુ માધવદાસ ગુરૂ ભારતદાસ સાધુ પાસેથી દાહોદ એલસીબી પોલીસે ગત તારીખ ૧૧મી જુલાઈના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દાહોદ શહેરના સહકાર નગરની બાજુમાં આવેલ લક્ષ્મીનારાયણ ગૌશાળામાં જ્યારે ઉપરોક્ત પુજારી હાજર હતાં ત્યારે દાહોદ એલસીબી પોલીસ ત્યાં પહોંચી ઉપરોક્ત પુજારીની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ઉપરોક્ત પુજારીના રૂમમાં તલાસી હાથ ધરતાં રૂમમાંથી ગેરકાયદેસર એક દેશી હાથ બનાવટની પિસ્ટલ, એક પિસ્ટલ એરગન તેમજ બે જીવતા કારતુષ એમ કુલ રૂપીયા ૩૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કર�

દાહોદ એલસીબી પોલીસે દાહોદ શહેરમાંથી એક પુજારી પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્ટલ, એક પિસ્ટલ એરગન તેમજ બે જીવતા કારતુષ મળી પોલીસે કુલ રૂપીયા ૩૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી પુજારીની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. દાહોદ શહેરમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર હનુમાન બજાર, પડાવ વિસ્તારમાં અને મુળ ઉત્તરપ્રદેશ ખાતે રહેતાં પુજારી સાધુ માધવદાસ ગુરૂ ભારતદાસ સાધુ પાસેથી દાહોદ એલસીબી પોલીસે ગત તારીખ ૧૧મી જુલાઈના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દાહોદ શહેરના સહકાર નગરની બાજુમાં આવેલ લક્ષ્મીનારાયણ ગૌશાળામાં જ્યારે ઉપરોક્ત પુજારી હાજર હતાં ત્યારે દાહોદ એલસીબી પોલીસ ત્યાં પહોંચી ઉપરોક્ત પુજારીની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ઉપરોક્ત પુજારીના રૂમમાં તલાસી હાથ ધરતાં રૂમમાંથી ગેરકાયદેસર એક દેશી હાથ બનાવટની પિસ્ટલ, એક પિસ્ટલ એરગન તેમજ બે જીવતા કારતુષ એમ કુલ રૂપીયા ૩૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કર�

Dohad, Dahod | Jul 12, 2026

રથયાત્રા પૂર્વે દુગ્ધસ્નાન, જલાભિષેક બાદ મહાઆરતી : 15 દિવસ સુધી ‘અનાસર’ અવસ્થામાં રહી અષાઢી બીજે દર્શન આપશે

દાહોદમાં ભગવાન જગન્નાથજીનો જલાભિષેક મહોત્સવ ઉજવાયો

આગામી રથયાત્રા મહોત્સવની તૈયારીઓ વચ્ચે દાહોદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીના જલાભિષેક મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેઠ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે 29 જૂન સોમવારના રોજ હનુમાન બજાર સ્થિત શ્રી રણછોડરાયજી મંદિરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીને વિધિવત જલાભિષેક કરવામાં આવ્યો હતો.

જગન્નાથ સંપ્રદાયમાં જેઠ પૂર્ણિમાના દિવસે યોજાતા જલાભિષેકનું વિશેષ ધાર્મિક મહત્વ છે. માન્યતા મુજબ ભગવાનને 108 કળશના પવિત્ર જળ અને દુગ્ધથી અભિષેક કરવામાં આવે છે. આ પ્રસંગને 'સ્નાન પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. જલાભિષેક બાદ ભગવાન 15 દિવસ સુધી 'અનાસર' અવસ્થામાં રહે છે અને ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રામાં નગરજનોને દર્શન આપે છે. રથયાત્રા

રથયાત્રા પૂર્વે દુગ્ધસ્નાન, જલાભિષેક બાદ મહાઆરતી : 15 દિવસ સુધી ‘અનાસર’ અવસ્થામાં રહી અષાઢી બીજે દર્શન આપશે દાહોદમાં ભગવાન જગન્નાથજીનો જલાભિષેક મહોત્સવ ઉજવાયો આગામી રથયાત્રા મહોત્સવની તૈયારીઓ વચ્ચે દાહોદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીના જલાભિષેક મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેઠ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે 29 જૂન સોમવારના રોજ હનુમાન બજાર સ્થિત શ્રી રણછોડરાયજી મંદિરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીને વિધિવત જલાભિષેક કરવામાં આવ્યો હતો. જગન્નાથ સંપ્રદાયમાં જેઠ પૂર્ણિમાના દિવસે યોજાતા જલાભિષેકનું વિશેષ ધાર્મિક મહત્વ છે. માન્યતા મુજબ ભગવાનને 108 કળશના પવિત્ર જળ અને દુગ્ધથી અભિષેક કરવામાં આવે છે. આ પ્રસંગને 'સ્નાન પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. જલાભિષેક બાદ ભગવાન 15 દિવસ સુધી 'અનાસર' અવસ્થામાં રહે છે અને ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રામાં નગરજનોને દર્શન આપે છે. રથયાત્રા

Dohad, Dahod | Jul 12, 2026