Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

મહેસાણા શહેર: ‘ફિટ ઈન્ડિયા – ફિટ મીડિયા’ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

Mahesana City, Mahesana | Dec 23, 2025
ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમને અનુસરતા મીડિયાકર્મીઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને લોકશાહીના ચોથા સ્તંભને મજબૂતી આપવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણા જિલ્લામાં ‘ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા’ થીમ હેઠળ એક નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન આજરોજ સવારે 9 થી 11 કલાક સુધી મહેસાણા - ઊંઝા હાઇવે પર આવેલ હોલમાં કરવામાં આવ્યું હતું.

MORE NEWS

No related stories for this location.