Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

કાલોલ: બસ સ્ટેન્ડ સામે ટ્રક ચાલકે બુલેટ ચાલકને અડફેટે લેતાં બુલેટ ચાલક સુરેલીના સરપંચનું સ્થળ ઉપર કરુણ મોત નીપજ્યું

Kalol, Panch Mahals | May 30, 2026
કાલોલ બસ સ્ટેન્ડ સામે એક ટ્રક ચાલકે બુલેટને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં બુલેટ ચાલક સુરેલીના સરપંચનું કરુણ મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.અકસ્માત ઘટનાને પગલે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલમાં મોકલી આપીને પરિવારજનોએ કાલોલ પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જનાર તેમજ ઘટના સ્થળે ટ્રક છોડીને ફરાર થઈ ગયેલા અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.