સોનગઢ: સોનગઢ-વ્યારામાં ગણેશ ઉત્સવની પ્રેરણાદાયી પહેલ: 25 ટન પૂજા સામગ્રીમાંથી બનશે ખાતર
Songadh, Tapi | Oct 1, 2026 તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારામાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણ જાળવણીની ઉત્તમ પહેલ. વિસર્જન ટાણે એકત્રિત કરાયેલી 25 ટન પૂજા સામગ્રી નદી-તળાવોમાં નાખવાને બદલે હવે તેમાંથી વર્મી કમ્પોસ્ટ અને ધૂપબત્તી બનાવવામાં આવશે. દક્ષિણ ગુજરાત માટે આ એક પ્રેરણાદાયી કદમ છે.