અમદાવાદ શહેર: લસ્સીમાં નશીલો પદાર્થ ભેળવી વૃદ્ધને લૂંટનાર રીઢી મહિલા ઝડપાઈ, 81 વર્ષીય વૃદ્ધનું મોત
લસ્સીમાં નશીલો પદાર્થ ભેળવી વૃદ્ધને લૂંટનાર રીઢી મહિલા ઝડપાઈ, 81 વર્ષીય વૃદ્ધનું મોત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એકલવાયા વૃદ્ધોને નિશાન બનાવી નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવતી રીઢી ગુનેગાર મહિલા લતાબેન ઉર્ફે ગુલાબ ઉર્ફે લકડી ચૌહાણ (ઉં.55)ની ધરપકડ કરી છે. દરિયાપુર વિસ્તારમાં આરોપીએ અબ્દુલભાઈ ઇસ્માઈલભાઈ સિપાઈ (81) અને તેમની પત્નીને ઘેનની દવા ભેળવેલી....