Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

વલસાડ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં કંપનીના મેનેજમેન્ટ પર આર્થિક છેતરપિંડીથી લઈને મહિલાઓના જીવ જોખમમાં મૂકવા સુધીના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ધરમપુરના આસુરા ગામ પાસે આવેલા 'રાજ ઉપહાર'માં આદિવાસી મહિલાઓ નાસ્તા અને ફરસાણ બનાવવાનું કામ કરે છે. વલસાડ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કરાયેલી 11 મુદ્દાની લેખિત ફરિયાદ મુજબ, અહીં કામ કરતી 350 જેટલી મહિલાઓને 180 થી 200 ડિગ્રી જેટલા ઊંચા તાપમાનમાં બોઈલર અને ઓવન પાસે કામ કરવું પડે છે. આશ્ચર્યની વાત એ છે કે, આટલા ઊંચા તાપમાનમાં કામ કરવા છતાં તેમને લેધરના બૂટ કે એપ્રન જેવી કોઈ પણ પ્રકારની સેફ્ટી કીટ આપવામાં આવતી નથી. પ્લાસ્ટિકના ચંપલ પહેરીને જીવના જોખમે કામ કરતી ઘણી મહિલાઓ દાઝી ગઈ હોવાના બનાવો પણ બન્યા છે. તેમ છતાં મેનેજમેન્ટ દ્વારા સુરક્ષાના કોઈ પગલાં લેવાયા નથી. આ ગરીબ આદિવાસી મહિલાઓનું માત્ર શારીરિક જ નહીં, પરંતુ મોટા પાયે આર્થિક શોષણ પણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ છે. 15-17 વર્ષ�

Valsad, Valsad | Jun 4, 2026
વલસાડ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં કંપનીના મેનેજમેન્ટ પર આર્થિક છેતરપિંડીથી લઈને મહિલાઓના જીવ જોખમમાં મૂકવા સુધીના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ધરમપુરના આસુરા ગામ પાસે આવેલા 'રાજ ઉપહાર'માં આદિવાસી મહિલાઓ નાસ્તા અને ફરસાણ બનાવવાનું કામ કરે છે. વલસાડ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કરાયેલી 11 મુદ્દાની લેખિત ફરિયાદ મુજબ, અહીં કામ કરતી 350 જેટલી મહિલાઓને 180 થી 200 ડિગ્રી જેટલા ઊંચા તાપમાનમાં બોઈલર અને ઓવન પાસે કામ કરવું પડે છે. આશ્ચર્યની વાત એ છે કે, આટલા ઊંચા તાપમાનમાં કામ કરવા છતાં તેમને લેધરના બૂટ કે એપ્રન જેવી કોઈ પણ પ્રકારની સેફ્ટી કીટ આપવામાં આવતી નથી. પ્લાસ્ટિકના ચંપલ પહેરીને જીવના જોખમે કામ કરતી ઘણી મહિલાઓ દાઝી ગઈ હોવાના બનાવો પણ બન્યા છે. તેમ છતાં મેનેજમેન્ટ દ્વારા સુરક્ષાના કોઈ પગલાં લેવાયા નથી. આ ગરીબ આદિવાસી મહિલાઓનું માત્ર શારીરિક જ નહીં, પરંતુ મોટા પાયે આર્થિક શોષણ પણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ છે. 15-17 વર્ષ� - Valsad News