Public App Logo
Jansamasya
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav

બાવળા: ધોળકા ખાતે ભાજપ કાર્યાલય માં તાલુકા યુવા મોરચા ની પરિચય બેઠક યોજાઈ

Bavla, Ahmedabad | Mar 26, 2026
તા. 26/03/2026 ગુરૂવારે બપોરે 12 વાગે ધોળકા ખાતે ભાજપ કાર્યાલય માં તાલુકા ભાજપ યુવા મોરચાની પરિચય બેઠક મળી હતી. જેમાં આગેવાનો દ્વારા તાલુકા યુવા મોરચાના હોદ્દેદારો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.