છોટાઉદેપુર: નવી દિલ્હીમાં ‘વિકસિત ભારત 2047’ સંવાદમાં સાંસદ મુકેશ રાઠવા ઉપસ્થિત
નવી દિલ્હી ખાતે NFPRC ફાઉન્ડેશન દ્વારા 'વિકસિત ભારત 2047' વિષય પર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં છોટાઉદેપુરના રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાની ઉપસ્થિતિમાં ભારતના રોજગાર માળખાને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.